letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
9:22 PM
Sunday, February 28
SURAT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Surat News

રાજ્યની છ મહાનગરપાલિકાની ચૂંટણી માટે રવિવારે મતદાન યોજાયું હતું. સુરત મહાનગરપાલિકામાં 47.14 ટકા જેટલું મતદાન થયું હતું. મંગળવારે સવારે 8 વાગ્યાથી સુરતમાં એસવીએનઆઈટી અને ગાંધી એન્જિનિયરિંગ કોલેજ મજૂરાગેટ એમ બે સ્થળોએ મતગણતરી યોજાશે. મતગણતરીને લઈ વહીવટી તંત્રએ તૈયારીઓ કરી લીધી છે. બંને મતગણતરી કેન્દ્રમાં એસવીએનઆઈટીમાં16 જ્યારે ગાંધી એન્જનિયરિંગમાં14 વોર્ડની મતગણતરી થવાની છે. મતગણતરી કેન્દ્રમાં ચૂંટણી એજન્ટ અને ઉમેદવારને જ પ્રવેશ આપવામાં આવશે. બંને મતગણતરી કેન્દ્ર પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સ્ટ્રોંગરૂમમાં EVM મશીન સુરક્ષા વ્યવસ્થા વચ્ચે રાખવામાં આવ્યા છે.

Surat News

Surat Radios