letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
12:38 PM
Thursday, April 15
SURAT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Surat News

અયોધ્યામાં બનનારા રામ મંદિરને લઈને હાલ નિધિ સમર્પણનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. જેમાં સુરતના અલગ અલગ વિસ્તારના અલગ અલગ પ્રોફેશન ધરાવતા લોકો નિધિ સમર્પિત કરીને રાષ્ટ્ર મંદિરમાં પોતાનો સહયોગ આપી રહ્યાં છે. ત્યારે શાંતમ પરિવાર વેસુ દ્વારા સીનિયર સીટીઝન હેતુ રામ કથામાં બાળકોએ પીગી બેંકમાં જમા કરેલા રૂપિયાની નિધિ રામ મંદિર માટે સમર્પિત કરી હતી.

Surat News

Surat Radios