letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
2:31 AM
Saturday, April 27
SURAT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Surat News

આજે જ્યારે આપણે સૌ શિક્ષકદિનની ઉજવણી કરી રહ્યા છે ત્યારે યોગાનુયોગ શિક્ષણ સમાજનો નારીશક્તિને ઉજાગર કરતો એક અભૂતપૂર્વ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જ્યાં એક મહિલા શિક્ષિકાએ પોતાની પ્રબળ ઇચ્છાશક્તિ, અડગ મનોબળ થકી પોતાનામાં રહેલાં શિક્ષકત્ત્વને સ્વાભાવિક રીતે નિભાવી સમાજને એક ઉમદા પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડ્યું છે. 20 વર્ષથી સેવા આપે છેજિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત ઓલપાડ તાલુકાની માધર પ્રાથમિક શાળામાં છેલ્લાં 20 વર્ષથી ભાષા શિક્ષક તરીકે ફરજ બજાવતાં 49 વર્ષીય કૈલાસબેન ઠાકોરભાઈ પટેલનાં આત્મવિશ્વાસને આત્મા પણ હલાવી ન શકી. મૂળ ગામ કવાસ તાલુકો ચોર્યાસીનાં વતની કૈલાશબેન પટેલ કે જેઓ હાલ સુરત શહેરમાં સ્થાયી થયા છે. તેઓ તેમનાં પતિ મનિષભાઈ તથા એક પુત્ર અને પુત્રી સાથે આનંદમંગલથી રહેતા હતાં.

Surat News

Surat Radios