SURAT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Surat News

સુરત શહેરના પીપલોદમાં આવેલા વિમલહબ કોમ્પેલક્ષના ધ સાઈન સ્પામાં પોલીસે કૂટણખાનું ઝડપી પાડ્યું હતું. પોલીસની રેડ દરમિયાન એક ગ્રાહક અને યુવતી કઢંગી હાલતમાં ઝડપાયા હતા. આ સાથે સ્પાના સંચાલક અને એક ગ્રાહકની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે સ્પાની માલિક મહિલાને વોન્ટેડ જાહેર કરવામાં આવી છે. પોલીસને થાઈલેન્ડની 6 યુવતીઓને મુક્ત કરવામાં સફળતા મળી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, સ્પામાં ગ્રાહકો પાસેથી 3000 રૂપિયા લેવામાં આવતા અને તેમાંથી માત્ર 1000 રૂપિયા યુવતીઓને આપવામાં આવતા હતા.

Surat News

Surat Radios