letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
5:55 AM
Saturday, April 27
SURAT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Surat News

સુરત શહેર જિલ્લામાં છેલ્લા થોડા દિવસોથી કોરોનાના કેસમાં વધારો ઘટાડો થઈ રહ્યો છે. જેની સામે રસીકરણમાં તેજી આવી હતી. જોકે, હવે બે દિવસ કોરોના રસીકરણ પર બ્રેક મારવામાં આવી છે. ગણેશ વિસર્જનનના કારણે આજે રસીકરણ બંધ રાખવામાં આવ્યું છે. પોઝિટિવ કેસની કુલ સંખ્યા 143676 થઈશહેરમાં 03 અને જિલ્લામાં 0 કેસ સાથે ગત રોજ શહેર-જિલ્લામાં કોરોનાના વધુ ૦૩ કેસ પોઝિટિવ નોંધાયા હતા. આ સાથે શહેર અને જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 143676 થઈ ગઈ છે. શહેર અને જિલ્લામાં કોરોનાના એક પણ દર્દીનું મોત નિપજ્યું ન હતું. અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં કોરોનાનો કુલ મૃતાંક 2115 થયો છે. ગત રોજ શહેરમાંથી 05 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થતા તેમને રજા આપવામાં આવી હતી. અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં 141492 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થઈ ચુક્યા છે. ગુરૂવારે શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 69 થઈ ગઈ છે.

Surat News

Surat Radios