letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
10:05 PM
Sunday, September 20
VADODARA'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Vadodara News

હાલ તહેવારોની સિઝન ચાલી રહી છે ત્યારે ઘરમાં અને સગા-સંબંધીઓ માટે મીઠાઈની ખરીદીમાં પણ વધારો થયો છે. લોકો વિવિધ પ્રકારની મીઠાઈઓ ખરીદી તહેવારની ઉજવણી કરી રહ્યા છે. ત્યારે વડોદરામાં મીઠાઈની ગુણવત્તાને લઈને ચોંકાવનારો આક્ષેપ સામે આવ્યો છે. શહેરની જાણીતી દાસ પેંડાની કાજુ કતરીમાં ફૂગ મળી હોવાનો એક ગ્રાહકે દાવો કર્યો છે. સૂત્રો અનુસાર, ગ્રાહકે દાસ પેંડામાંથી કાજુ કતરી ખરીદી હતી. ઘરે લઈ ગયા બાદ મીઠાઈ ખોલતા તેમાં ફૂગ જોવા મળી હોવાનો ગ્રાહકનો આક્ષેપ છે. એટલું જ નહીં, મીઠાઈમાંથી ભારે દુર્ગંધ આવતી હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે. આ બાબતે ગ્રાહકે હોબાળો કર્યા બાદ સમગ્ર મામલો ચર્ચામાં આવ્યો છે. .......

Vadodara News

Vadodara Radios