SURAT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Surat News

સુરતમાં મુખ્યમંત્રી આવાસ યોજનાના નામે લાખો રૂપિયાનું કૌભાંડ આચરનાર મહિલા આખરે પોલીસના હાથે ઝડપાઈ છે. પોલીસના જણાવ્યા મુજબ 52 વર્ષીય હેમલતા ચૌધરી, જે શિક્ષિકા તરીકે ફરજ બજાવતી હતી અને ગણિતમાં પીએચડીની પદવી ધરાવે છે, તેણે સસ્તા ભાવે ફ્લેટ અપાવવાના બહાને અનેક લોકોને વિશ્વાસમાં લઈને છેતરપિંડી કરી હતી. મોટું નેટવર્ક ઉભું કર્યું આરોપી મહિલાએ વર્ષ 2018 દરમિયાન મુખ્યમંત્રી આવાસ યોજનાના નામે મોટું નેટવર્ક ઉભું કર્યું હતું. આરોપ છે કે તેણે 120થી વધુ લોકો પાસેથી ફ્લેટ અપાવવાના વાયદા કરીને કુલ 21.69 લાખ રૂપિયા એકત્ર કર્યા અને ત્યારબાદ ફરાર થઈ ગઈ. આ ઘટનાથી અનેક પરિવારોને આર્થિક નુકસાન વેઠવું પડ્યું હતું. .......

Surat News

Surat Radios