letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
Cº
1:28 AM
Friday, October 23
SURAT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Surat News

ગુજરાતમાં વિજયાદશમીના પર્વની સાથે ફાફડા-જલેબીની પરંપરાગત જયાફતનો રંગ જામ્યો છે. અમદાવાદ, વડોદરા અને સુરત સહિતનાં શહેરોમાં વહેલી સવારથી જ ફરસાણની દુકાનો પર ગ્રાહકોની લાંબી કતારો જોવા મળી હતી. દશેરાના દિવસે ફાફડા-જલેબી ખાવાની પરંપરાને કારણે લોકો મોટી સંખ્યામાં ખરીદી કરવા ઉમટી પડ્યા હતા. બીજી તરફ, આ વર્ષે ફાફડા અને જલેબીના ભાવમાં વધારો થતાં તહેવારની મીઠાશ થોડી મોંઘી બની છે. જોકે, ભાવવધારા છતાં લોકોના ઉત્સાહમાં કોઈ ઘટાડો જોવા મળ્યો નથી. .........

Surat News

Surat Radios