SURAT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Surat News

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉર્જા સંરક્ષણની હાકલ બાદ સુરતના કાપડ બજારે એક મહત્વપૂર્ણ પહેલ કરી છે. ‘ટેક્સ્ટાઇલ એસોસિએશન ફોર સ્ટાર’ દ્વારા માર્કેટમાં ‘છોટા પ્રયાસ બડા પરિવર્તન’ અભિયાન શરૂ કરાયું છે. આ અંતર્ગત વેપારીઓ અને સ્ટાફને પેટ્રોલ-ડીઝલની બચત કરવા માટે વાહન શેરિંગ (કાર પૂલિંગ) અથવા સામૂહિક પરિવહનનો ઉપયોગ કરવા અપીલ કરાઈ છે. એસોસિએશને 4 થી 5 લોકોને એકસાથે મુસાફરી કરવા સૂચન કર્યું છે. આ નાના પ્રયાસથી માત્ર કિંમતી ઇંધણ જ નહીં બચે, પરંતુ માર્કેટમાં નડતી ટ્રાફિક અને પાર્કિંગની ગંભીર સમસ્યાઓ પણ ઘણી ઓછી થશે. ......

Surat News

Surat Radios