letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
6:37 PM
Sunday, September 20
SURAT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Surat News

સુરત શહેરમાં બોગસ ડોક્ટરો સામે પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. ઝોન-1 LCB અને પુણા પોલીસે સંયુક્ત રીતે પુણા-ઉમરવાડા વિસ્તારમાં દરોડા પાડી ચાર બોગસ ડોક્ટરોને ઝડપી પાડ્યા છે. આ શખ્સો પાસે કોઈપણ પ્રકારની તબીબી ડિગ્રી ન હોવા છતાં તેઓ વર્ષોથી ગેરકાયદેસર રીતે એલોપેથી પ્રેક્ટિસ કરતા હતા. પકડાયેલા બોગસ ડોક્ટરો ધોરણ 10 પાસ છે અને તેમની પાસે MBBS કે અન્ય કોઈ મેડિકલ સર્ટિફિકેટ નથી. તેઓ પરપ્રાંતીય હોવાનું અને અગાઉ કમ્પાઉન્ડર તરીકે કામ કરીને પ્રેક્ટિસ શીખ્યા હોવાનું સામે આવ્યું છે. આ પૈકી એક ડોક્ટર 26 વર્ષથી, એક 10 વર્ષથી અને અન્ય એક 8 વર્ષથી ગેરકાયદેસર ક્લિનિક ચલાવી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા હતા. તેમના ગેરકાયદે ક્લિનિક્સ રાજીવનગર, આશાનગર અને ઝૂંપડપટ્ટી જેવા વિસ્તારોમાં ધમધમતા હતા. ........

Surat News

Surat Radios