AMDAVAD'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Amdavad News

લગ્ન નોંધણી સર્ટિફિકેટને લઈને AMCએ નાગરિકોને સુવિધા મળે તે પ્રકારની નવી વ્યવસ્થા શરૂ કરી છે. સમગ્ર અમદાવાદમાં QR કોડ અને દંપતીના ફોટોગ્રાફ સાથેના લગ્ન સર્ટિફિકેટ આપવાની સત્તાવાર શરૂઆત કરવામાં આવી છે. મેયર, ધારાસભ્યો અને પદાધિકારીઓની ઉપસ્થિતિમાં ગુજરાતનું આ પ્રથમ ડિજિટલ અને ફોટોવાળું લગ્ન સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યું. અત્યાર સુધી રાજ્યમાં ફોટો વગરના જ લગ્ન સર્ટિફિકેટ આપવામાં આવતા હતા, જેને કારણે અનેક સરકારી અને સત્તાવાર કામગીરીમાં મુશ્કેલીઓ ઊભી થતી હતી. પરંતુ આજથી અમદાવાદ મનપાએ QR કોડ અને દંપતીના ફોટોગ્રાફ સાથેના લગ્ન નોંધણી સર્ટિફિકેટ આપવાની શરૂઆત કરી છે. આ સમગ્ર પ્રક્રિયા પેપરલેસ છે. .......

Amdavad News

Amdavad Radios