AMDAVAD'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Amdavad News

વાસણા વિસ્તારમાં ચોર ટોળકીનો અનોખો પ્રકાર સામે આવ્યો છે. ક્રેન સહિત સાધનો સાથે આ ટોળકી કોપર વાયરની ચોરી કરે છે. દ્રશ્યો જોતાં તો લાગે કે સરકારી વિભાગની ટીમની કામગિરી ચાલી રહી હોય. જીબી શાહ કોલેજ પાસે જાહેર રસ્તા પર કોપર વાયરની ચોરીનો કિસ્સો સામે આવ્યો છે. AMC કર્મીની ખોટી ઓળખ આપનાર ગેંગનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. AMCનાં જેકેટ પહેરીને ક્રેન લાવીને BSNL ડંક ખોલી કોપર વાયરની ચોરી કરવાની ઘટના સામે આવી છે. કોઈને શંકા ન જાય માટે AMC વાળા રેડિયમ જેકેટ પહેરી રોડ પર ટ્રાફિક મેનેજ કરાવતા જોવા મળ્યા. રોડ પર ખુલ્લામાં જ BSNL ડક તોડીને કોપર વાયરની ચોરી કરવા લાગ્યા. ........

Amdavad News

Amdavad Radios