letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
4:57 AM
Wednesday, June 24
SURAT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Surat News

સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં શહેરમાં ચકચાર મચી ગઈ હતી. ઇમેઇલ મારફતે મળેલી આ ધમકી બાદ તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું હતું અને સુરક્ષાના ભાગરૂપે મનપા કચેરીને ખાલી કરાવવામાં આવી હતી. સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ધમકીભર્યો ઇ-મેઇલ મળતા જ મનપાના ઉચ્ચ અધિકારીઓએ પોલીસને જાણ કરી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસનો મોટો કાફલો મનપા કચેરી ખાતે પહોંચ્યો હતો અને સમગ્ર વિસ્તારને સુરક્ષા કવચ હેઠળ લઈ લેવામાં આવ્યો હતો.આ દરમિયાન કચેરીમાં હાજર કર્મચારીઓ અને મુલાકાતીઓને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે કચેરીના દરેક વિભાગમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. .......

Surat News

Surat Radios